હરિવંશ અને પુરાણોના અનુસાર હિંદુ ભગવાન કૃષ્ણના પાલક પિતા નંદરાજાના પિતાનું નામ પર્જન્ય મહારાજ હતું અને તેમનાં પિતાનું નામ દેવમિંદન જેઓ મહાવન વ્રજ ઉપર રાજ્ય કરતા હતા. નંદ ગોકુળના પ્રમુખ અને મંદલાધિશ હતા જે યાદવોમાં સૌથી શકિતશાળી ક્ષેત્રમાંનું એક હતું (gu)