ુ રાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
ગજ
જાહેરાત ક્રમાંક:૨૯૫/૨૦૨૪૨૫-અધધક મદદનીશ ઈજનેર (ધસધવલ), વગગ-૩ સંવગગ ની સ્પધાગત્મક
કસોટીના ધવગતવાર અભ્યાસક્રમ અંગે ની અગત્યની સ ૂચના
મંડળ દ્વારા પ્રધસદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક:૨૯૫/૨૦૨૪૨૫ અધધક મદદનીશ
ઈજનેર (ધસધવલ), વગગ -૩ સંવગગની MCQ-CBRT પદ્ધધતથી સ્પધાગત્મક પરીક્ષા યોજવાનો ધનણગય
કરવામાં આવેલ છે . મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હહતને ધ્યાને લઇ ઉક્ત સંવગગ ની પરીક્ષા
ુ રાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો ધનણગય લીધેલ હોઇ બંને ભાષાનો અભ્યાસક્રમ
ગજ
ુ બ ધ્યાને લેવા સંબધં ધત ઉમેદવારોને જણાવવામાં આવે છે .
નીચે મજ
DETAILED SYLLABUS OF EXAM
PART: A (60 MARKS)
(1) Reasoning & Data Interpretation (30 Questions, 30 Marks)
1. Problems on Ages
2. Venn Diagram
3. Visual Reasoning
4. Blood Relation
5. Arithmetic Reasoning
6. Data Interpretation (Charts, Graphs, Tables)
7. Data Sufficiency
(2) Quantitative Aptitude (30 Questions, 30 Marks)
1. Number Systems
2. Simplification and Algebra
3. Arithmetic and Geometric Progression
4. Average
5. Percentage
6. Profit-Loss
7. Ratio and Proportion
8. Partnership
9. Time and Work
10. Time, Speed and Distance
11. Work, Wages and Chain Rule
PART: B (150 MARKS)
(1) Constitution of India (10 Questions, 10 Marks)
1. Preamble of the Constitution
2. Fundamental Rights
3. Directive Principles of State Policy
4. Fundamental Duty
5. Power, Role and Responsibility of President, Vice President and Governor
6. Parliamentary System
7. Amendment of Indian Constitution, Emergency Provisions in Indian
Constitution
8. Centre – State Government and Their Relation
9. Judicial System of Indian Constitution
10. Constitutional Bodies
(2) Current Affairs (10 Questions, 10 Marks)
1. Current Events of State, National and International Importance
(3) Comprehension (Gujarati {5 marks} & English {5 marks})
(10 Questions, 10 Marks)
1. To Assess Comprehension, Interpretation and Inference Skills
A paragraph given with set of question on the basis of paragraph
or statement and assertion type question can be asked
(4) Questions and Its Applications related to Educational Qualification
(120 Questions, 120 Marks)
1. Building Materials (10 Questions, 10 Marks)
➢ Stone, Lime, Glass, Plastics, Steel, FRP, Ceramics, Aluminium, Fly Ash,
Basic Admixtures, Timber, Bricks and Aggregates: Classification, properties
and selection criteria;
➢ Cement: Types, Composition, Properties, Uses, Specifications and various
Tests;
➢ Lime & Cement Mortars and Concrete: Properties and various Tests;
➢ Design of Concrete Mixes: Proportioning of aggregates and methods of mix
design. Pre-cast and Pre-fabricating technology.
2. Solid Mechanics (06 Questions, 06 Marks)
➢ Elastic constants, Stress, plane stress, Strains, plane strain, Mohr’s circle of
stress and strain, Principal Stresses, Bending, Shear and Torsion.
➢ Forces & force systems, Centre of Gravity, Moment of Inertia, Friction,
Simple lifting machine.
3. Structural Analysis (06 Questions, 06 Marks)
➢ Basics of strength of materials, Types of stresses and strains, bending
moments and shear force, concept of bending and shear stresses; Analysis
of determinate structures; Trusses, beams, plane frames;
➢ Slope and Deflection of determinate beam, Column and Strut
4. Design of Steel Structures (05 Questions, 05 Marks)
➢ Principles of Limit State Methods, Design of tension and compression
members, Design of beams and beam column connections, built-up sections,
Girders, Industrial roofs, Lacing, Battening, Purlin and simple Beam design,
Truss design
5. Design of Concrete and Masonry structures (05 Questions, 05 Marks)
➢ Limit state design for bending, shear, axial compression and combined
forces; Design of beams, Slabs, Lintels, Foundations, Retaining walls, Tanks,
Staircases; Design of Masonry Structure.
6. Construction Practice, Planning and Management: Construction
(10 Questions, 10 Marks)
➢ Construction: Planning, Equipment, Site investigation and Management
including Estimation with latest project management tools and network
analysis for different Types of works; Analysis of Rates of various types of
works; Tendering Process and Contract Management, Environment
clearance, Quality Control, Productivity, Operation Cost; Laboure safety and
welfare, maintenance and repair, Electrical layouts of simple Buildings, Heat
Ventilation and air conditioning, Fire safety.
7. Building Construction (10 Questions, 10 Marks)
➢ Brick and stone masonry walls, types of masonry, cavity walls, reinforced
brickwork, building services, detailing of floors, roofs, ceilings, stairs, doors
and windows, finishing, formwork, ground water control techniques,
cofferdams, functional planning of building, orientations of buildings, low-cost
housings. Cassion
8. Hydrology and Water Resources Engineering (07 Questions, 07 Marks)
➢ Hydrological cycle, Ground water hydrology, Well hydrology and related data
analysis; River morphology; Flood, drought and their management; Capacity
of Reservoirs.
➢ Water Resources Engineering: Multipurpose uses of Water, Irrigation
systems, water demand assessment; Resources -storages and their yields;
Water logging, canal and drainage design, Gravity dams, falls, weirs, Energy
dissipaters, barrage, Distribution works, Cross drainage works and head-
works; Concepts in canal design, construction & maintenance; River training,
measurement and analysis of rainfall. Water shed Development, Water
harvesting structure
9. Geo-technical Engineering and Foundation Engineering (10 Questions, 10 Marks)
➢ (a) Geo-technical Engineering: Soil exploration - planning & methods,
Properties of soil, classification, various tests and interrelationships;
Permeability & Seepage, Compressibility, consolidation and Shearing
resistance, Earth pressure theories and stress distribution in soil; Properties
and uses of geo- synthetics.
➢ (b) Foundation Engineering: Types of foundations & selection criteria,
bearing capacity, shallow & deep foundations; Dams and Earth retaining
structures: types, Surveying and Geology:
➢ (i) Surveying: Classification of surveys, various methodologies, instruments
& analysis of measurement of distances, elevation and directions; Global
Positioning System; Map preparation; Photogrammetry; Remote sensing
concepts; Survey Layout for culverts, canals, bridges, road/railway alignment
and buildings, Setting out of Curves. Compass survey, Levelling, Plane table
Survey
➢ (ii) Geology: Basic knowledge of Engineering geology & its application in
projects.
10. Transportation Engineering (10 Questions, 10 Marks)
➢ Highways - Planning & construction methodology, Alignment and geometric
design; Traffic Surveys and Controls; Principles of Flexible and Rigid
pavements design. Different modes of transport.
➢ Road materials, Road Drainage system,
➢ Railways- Permanent way, Yards, Maintenance of railway track,
➢ Bridges - Fundamentals of Bridge Engineering, Bridge Site Investigations
and Planning, Bridge Hydrology, Standards of Loadings for Bridge Design,
Different Types of Bridges, Bridge Superstructure, Bearings and Substructure
Bridge Foundations, Bridge Approaches, River Training Work & Protection
Work, Methods of Bridge Construction, Inspection, maintenance & Repair of
Bridges, Bridge Architecture.
11. Civil Engineering in Gujarat (07 Questions, 07 Marks)
➢ Important Buildings, Monuments and Construction- Historical as well as
Modern. Important Reservoir-It’s Storage, Catchment and Command Area,
Technical features and important characteristic
12. Concrete Technology (10 Questions, 10 Marks)
➢ Cement, Aggregates and Water; Concrete, Concrete Mix Design and Testing
of Concrete, Quality Control of Concrete; Chemical Admixture, Special
Concrete and Extreme Weather concreting
13. Tendering and Accounts (08 Questions, 08 Marks)
➢ Procedure to execute the work, Contracts, Tender and Tender Documents,
Accounts, Introduction to Valuation.
14. Estimating and Costing (10 Questions, 10 Marks)
➢ Fundamentals of Estimating and Costing, Approximate Estimates, Detailed
Estimate, Estimate for Civil Engineering Works, Rate Analysis, Specification
15. Building Planning (06 Questions, 06 Marks)
➢ Regulation, Byelaws, principles of planning, Perspective, Auto CAD, 2D and
3D command of Auto CAD
16. Current Trends and Recent Advancements in the Above Fields
ધવગતવાર અભ્યાસક્રમ : ગુજરાતીમાં
ભાગ-અ (૬૦ ગુણ)
(૧) તાહકિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરધપ્રટેશન (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
૧. ઉંમર સંબધં િત પ્રશ્નો
૨. વેન આકૃધતઓ
૩. દ્રશ્ય આિારરત તારકિક પ્રશ્નો
૪. લોહીનાં સંબિ
ં ધવષયક પ્રશ્નો
૫. તારકિક અંકગણિત
૬. મારહતીન ં અર્થઘટન (ચાટથ , આલેખ, કોષ્ટક)
૭. મારહતીની પયાથપ્તતા
(૨) ગાણણધતક કસોટીઓ (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
૧. સંખ્યા પધ્િધત
૨. સાદં રૂપ અને બીજગણિત
૩. સમાંતર શ્રેિી અને સમગિોત્તર શ્રેિી
૪. સરે રાશ
૫. ટકાવારી
૬. નફો-ખોટ
૭. ગિોત્તર અને પ્રમાિ
૮. ભાગીદારી
૯. સમય અને કાયથ
૧૦. સમય, ઝડપ અને અંતર
૧૧. કાયથ, મહેનતાણ ં અને સાંકળનો ધનયમ
ભાગ-બ (૧૫૦ ગુણ)
(૧) ભારતનું બંધારણ (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
૧. બંિારિન ં આમખ
૨. મ ૂળભ ૂત હકો
૩. રાજ્યનીધતનાં માગથદશથક ધસદ્ાંતો
૪. મ ૂળભ ૂત ફરજો
૫. રાષ્રપધત, ઉપ રાષ્રપધત અને રાજ્યપાલની સત્તાઓ, ભ ૂધમકા અને જવાબદારીઓ
૬. સંસદીય પ્રિાલી
૭. ભારતીય બંિારિમાં બંિારિીય સિારાઓ, ભારતીય બંિારિમાં કટોકટીને લગતી
જોગવાઇઓ
૮. કેન્દ્દ્ર – રાજ્ય સરકાર અને તેના સંબિ
ં ો
૯. ભારતમાં ન્દ્યાયતંત્ર
૧૦. સંવૈિાધનક સંસ્ર્ાઓ
(૨) વતગમાન પ્રવાહો (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
૧. પ્રાદે ધશક, રાષ્રીય અને આંતરરાષ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
(૩) ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્પ્રીહેન્સન (ગુજરાતી {૫ ગુણ} અને અંગ્રેજી {૫ ગુણ})
(૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
૧. સમીક્ષા, અર્થઘટન અને અનમાનના કૌશલ્યન ં મ ૂલ્યાંકન
ગદ્યખંડ(પેરેગ્રાફ) આપવામાં આવશે અને ગદ્યખંડના આિારે પ્રશ્નો પ ૂછવામાં
આવશે. અર્વા ધનવેદન પ્રકારના પ્રશ્નો પ ૂછવામાં આવશે.
(૪) શૈક્ષણણક લાયકાતને સંબધં ધત ધવષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો
(૧૨૦ પ્રશ્નો, ૧૨૦ ગુણ)
૧. મકાન સામગ્રી (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
➢ સ્ટોન(પથ્ર્ર), ચ ૂનો, કાચ, પ્લાસ્સ્ટક, સ્ટીલ, એફ.આર.પી, ધસરાધમક્સ, એલ્યધમધનયમ,
ફ્લાય એશ, બેઝીક એડમીકસચસથ, ટીંબર (ઇમારતી લાકડ)ં , ઇંટો અને એગ્રીગેટસ:
વગીકરિ, ગિિમો અને પસંદગીના માપદં ડ;
➢ ધસમેન્દ્ટ: પ્રકાર, રચના, ગિિમો, ઉપયોગો, ધવધશષ્ટતાઓ અને ધવધવિ પરીક્ષિો;
➢ ચ ૂનો અને ધસમેન્દ્ટ મોટાથર અને કોંરિટ: ગિિમો અને ધવધવિ પરીક્ષિો;
➢ કોંરિટ ધમક્સ રડઝાઇન: એગ્રીગેટસન ં પ્રમાિ અને ધમકસ રડઝાઇનની પદ્ધધતઓ. પ્રી-કાસ્ટ
અને પ્રી-ફેણિકેટીંગ તકનીક.
૨. સોણલડ ધમકેનીક્સ (૦૬ પ્રશ્નો, ૦૬ ગુણ)
➢ ઇલાસ્ટીક કોન્દ્સટ્નન્દ્ટ, સ્રેસ, પ્લેન સ્રેસ, સ્રેઇન, પ્લેન સ્રેઈન, મોહર સકથ લ ઓફ સ્રેસ
એન્દ્ડ સ્રેઇન, મખ્ય પ્રધતબળો, બેસ્ન્દ્ડિંગ, શીયર અને ટોસથન
➢ બળ અને બળ પ્રિાલી, ગરત્વકેન્દ્દ્ર, જડત્વધિથ, ઘષથિ, સાદા ઉચક યંત્રો
૩. માળખાકીય ધવશ્લેષણ (૦૬ પ્રશ્નો, ૦૬ ગુણ)
➢ સ્રેન્દ્ર્ ઓફ મટીરીયલ્સ ની મ ૂળભ ૂત બાબતો, સ્રેસ અને સ્રેઇનના પ્રકાર, નમનધિથ
(બેસ્ન્દ્ડિંગ મોમેન્દ્ટ્નસ) અને કતથનબળ (શીયર ફોસથ), બેસ્ન્દ્ડિંગ અને શીયર સ્રેસનો ખ્યાલ;
રડટરમીનેન્દ્ટ સ્રકચસથન ં ધવશ્લેષિ; કૈ ચી (રસ), બીમ, પ્લેન ફ્રેમ્સ; રડટરમીનેન્દ્ટ
બીમ,કોલમ અને સ્રટના ઢાળ (સ્લોપ) અને ધવચલન (રડફલેકશન)
૪. સ્ટીલ સ્રક્ચસગની હડઝાઈન (૦૫ પ્રશ્નો, ૦૫ ગુણ)
➢ ણલધમટ સ્ટેટ મેર્ડના ધસદ્ધાંતો, ટેન્દ્શન અને કમ્પ્રેશન મેમ્બસથની રડઝાઇન, બીમ અને બીમ-
કોલમ કનેક્શનની રડઝાઇન, ણબલ્ટ-અપ સેક્શન, ગડથ સથ, ઔદ્યોણગક છત, લેધસિંગ, બેટધનિંગ,
પણલિન અને સરળ બીમ રડઝાઇન, રસ રડઝાઇન
૫. કોંહક્રટ અને ચણતરના માળખાની હડઝાઈન (૦૫ પ્રશ્નો, ૦૫ ગુણ)
➢ બેસ્ન્દ્ડિંગ, શીયર, અક્ષીયલ કમ્પ્રેશન અને કમ્બાઇંડ ફોસથ માટે ણલધમટ સ્ટેટ રડઝાઇન; બીમ,
સ્લેબ, ણલિંટલ્સ, ફાઉન્દ્ડેશન, રરટેઇનીંગ રદવાલ, ટાંકીઓ, સીડી (દાદર) ની રડઝાઇન;
મેસનરી સ્રકચરની રડઝાઇન.
૬. બાંધકામ પ્રેક્ક્ટસ, પ્લાધનિંગ અને મેનેજમેન્ટ (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
➢ બાંિકામ- આયોજન, સાિનસામગ્રી, સ્ર્ળ તપાસ અને સંચાલન કે જેમાં નવીનતમ
પ્રોજેક્ટ મેનેજમેન્દ્ટ ટૂલ્સ સાર્ે અંદાજ અને ધવધવિ પ્રકારના કામો માટે નેટવકથ
એનાલીસીસનો સમાવેશ ર્ાય છે ; ધવધવિ પ્રકારના કાયોના ભાવોન ં પ ૃથ્ર્કરિ; ટેન્દ્ડરરિંગ
પ્રરિયા અને કોન્દ્રાક્ટ મેનેજમેન્દ્ટ, એન્દ્વાયરમેન્દ્ટ કલીયરન્દ્સ, ગિવત્તા ધનયંત્રિ,
ઉત્પાદકતા, ઓપરે શન ખચથ; શ્રમીકોની સલામતી અને કલ્યાિ, જાળવિી અને
સમારકામ, સામાન્દ્ય ઇમારતોના ઇલેસ્ક્રકલ લેઆઉટ, હીટ વેસ્ન્દ્ટલેશન અને એર
કન્દ્ડીશનીંગ, અગ્નન-સલામતી.
૭. મકાન બાંધકામ (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
➢ ઈંટ અને પથ્ર્રની ચિતરની રદવાલો, ચિતરના પ્રકારો, કેવીટી વોલ, રે ઇનફોસ્ડથ
ઈંટકામ, મકાનની સધવિાઓ, ફ્લોર,છત,સીલીંગ, સીડી, દરવાજા અને બારીઓની
ધવગતો, રફધનધશિંગ, ફોમથવકથ , ભ ૂગભથ જળ ધનયંત્રિ તકનીકો, કોફરડેમ, મકાનન ં કાયાથત્મક
આયોજન, ઇમારતોન ં ઓરરયેનટેશન, ઓછી રકિંમતના આવાસ. કેશન
૮. જળધવજ્ઞાન અને જળ સંસાધન ઈજનેરી (૦૭ પ્રશ્નો, ૦૭ ગુણ)
➢ જળશાસ્ત્રીય ચિ, ગ્રાઉન્દ્ડ વોટર હાઇડ્રોલૉજી, વેલ હાઇડ્રોલૉજી અને સંબધં િત ડેટા
ધવશ્લેષિ; રરવર મોફોલોજી; પ ૂર, દષ્કાળ અને તેમન ં સંચાલન; જળાશયોની ક્ષમતા.
➢ વોટર રરસોધસિસ એન્દ્જીન્દ્યરીંગ: પાિીનો બહહેતક ઉપયોગ, ધસિંચાઈ પ્રિાલી, પાિીની
માંગન ં મ ૂલ્યાંકન; સંસાિનો -સંગ્રહ અને તેમની ઉપજ; વોટર લોગીંગ, નહેર (કેનાલ)
અને ડ્રેનેજન ં આલેખન (રડઝાઇન), ગ્રેવીટી ડેમ, ફોલ, વીઅર, એનજી રડસીપેટસથ, બેરેજ,
રડસ્રીબ્યસન વકથ સ, િોસ ડ્રેનેજના કામો અને હેડ-વકથ સ; નહેરોન ં આલેખન (કેનાલ
રડઝાઇન), બાંિકામ અને જાળવિી; રરવર રેધનિંગ, વરસાદની માપિી અને ધવશ્લેષિ.
વોટર શેડ ડેવલોપમેન્દ્ટ, જળ સંચય માળખ ં
૦૯. જીઓ-ટેકનીકલ ઈજનેરી અને ફાઉન્ડેશન ઈજનેરી (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
➢ (અ) જીઓ-ટેગ્ક્નકલ એન્ન્દ્જધનયરરિંગ: માટી સંશોિન - આયોજન અને પદ્ધધતઓ, માટીના
ગિિમો, વગીકરિ, ધવધવિ પરીક્ષિો અને આંતરસંબિ
ં ો; પારગમ્યય્તા અને અંતસ્રવિ,
સંકોચનક્ષમતા, દઢીકરિ અને શીયરરિંગ પ્રધતકાર, માટીના દબાિના ધસદ્ધાંતો અને
માટીમાં સ્રેસન ં ધવતરિ; જીઓ-ધસન્દ્ર્ેટીક્સના ગિિમો અને ઉપયોગો.
➢ (બ) ફાઉન્દ્ડેશન એન્ન્દ્જધનયરરિંગ: ફાઉન્દ્ડેશનના પ્રકાર અને પસંદગીના માપદં ડ, બેરરિંગ
ક્ષમતા, Shallow અને Deep ફાઉન્દ્ડેશન ; ડેમ અને અર્થ રીટેઇનીન્દ્ગ સ્રકચસથ: પ્રકારો,
સવેક્ષિ અને ભ ૂસ્તરશાસ્ત્ર:
(i) સવેક્ષિ: સવેક્ષિોન ં વગીકરિ, ધવધવિ પદ્ધધતઓ, સાિનો અને અંતર, એલીવેશન
અને રદશાઓના માપનન ં ધવશ્લેષિ; નલોબલ પોણઝશધનિંગ ધસસ્ટમ; નકશાની તૈયારી;
ફોટોગ્રામમેરી; રરમોટ સેગ્ન્દ્સિંગ ધવશે સમજ; કલ્વટથ , નહેરો, પલ, રોડ/રે લ્વે એલાઇન્દ્મેન્દ્ટ
અને ઇમારતો માટે સવે લેઆઉટ, વિન ં આંકન. કંપાસ સવેક્ષિ, લેવલીંગ, પ્લેન ટેબલ
સવે
(ii) ભ ૂસ્તરશાસ્ત્ર: ઇજનેરી ભ ૂસ્તરશાસ્ત્રન ં મ ૂળભ ૂત જ્ઞાન અને યોજનાઓમાં તેનો ઉપયોગ.
૧૦. રાન્સપોટે શન એન્ન્જધનયરીંગ (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
➢ હાઇવે - આયોજન અને બાંિકામ પદ્ધધત, અલાઇન્દ્મેન્દ્ટ અને ભૌધમધતક રડઝાઇન; રારફક
સવેક્ષિો અને ધનયંત્રિો; ફ્લેકસીબલ અને રરજીડ પેવમેન્દ્ટ રડઝાઇનના ધસદ્ધાંતો.
પરરવહનના ધવધવિ પ્રકારો.
➢ રોડ મરટરરયલ્સ, રસ્તા પર પાિીની ધનકાલ વ્યવસ્ર્ા (રોડ ડ્રેનેજ ધસસ્ટમ)
➢ રે લ્વે – પરમેનેન્દ્ટ વે, યાડથ , રે લ્વે રેકની જાળવિી,
➢ ણિજ - ણિજ એન્ન્દ્જધનયરરિંગના ફંડામેન્દ્ટલ્સ, ણિજ માટે સ્ર્ળ તપાસ અને આયોજન,
ણિજની હાઇડ્રોલોજી, ણિજની રડઝાઇન માટે લોરડિંગના િોરિો, ણિજના ધવધવિ પ્રકારો,
ણિજ સપરસ્રક્ચર, બેરરિંનસ અને સબસ્રક્ચર, ણિજ ફાઉન્દ્ડેશન્દ્સ, ણિજ એપ્રોચ, રરવર
રેધનિંગ વકથ અને પ્રોટેક્શન વકથ , ણિજના બાંિકામની પદ્ધધતઓ, ધનરીક્ષિ, જાળવિી અને
સમારકામ , ણિજ આરકિટેક્ચર.
૧૧. ગુજરાતમાં ધસધવલ એન્ન્જધનયરીંગ (૦૭ પ્રશ્નો, ૦૭ ગુણ)
➢ ઐધતહાધસક તેમજ આધધનક મહત્વની ઇમારતો, સ્મારકો અને બાંિકામ. મહત્વપ ૂિથ
જળાશય-તેનો સંગ્રહ, કેચમેન્દ્ટ અને કમાન્દ્ડ એરરયા, તાંધત્રક ધવશેષતાઓ અને મહત્વપ ૂિથ
લાક્ષણિકતા
૧૨. કોંહક્રટ ટેકનોલોજી (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
➢ ધસમેન્દ્ટ, એગ્રીગેટ્નસ અને પાિી; કોંરિટ, કોંરિટ ધમકસ રડઝાઇન અને કોંરિટન ં પરીક્ષિ,
કોંરિટન ં ગિવત્તા ધનયંત્રિ; રાસાયણિક એડમીકસચસથ, સ્પેધશયલ કોંિીટ અને એક્સ્રીમ
વેિર કોન્દ્િીટીંગ
૧૩. ટેન્ડહરિંગ અને એકાઉન્્સ (૦૮ પ્રશ્નો, ૦૮ ગુણ)
➢ કામોના અમલવારી (એક્ઝીક્યસન) માટેની પ્રરિયા, કોન્દ્રાક્ટ, ધનધવદા (ટેન્દ્ડર) અને
ધનધવદા(ટેન્દ્ડર) માટેના દસ્તાવેજો, રહસાબો, મ ૂલ્યાંકનનો પરરચય.
૧૪. અંદાજ અને ખચગ (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
➢ અંદાજ અને ખચથના મ ૂળભ ૂત ધસધ્િાંતો, અંદાજજત અંદાજ, ધવગતવાર અંદાજ, ધસધવલ
ઇજનેરી કામો માટે અંદાજ, ભાવોન ં પ ૃથ્ર્કરિ, ધવધશષ્ટ ધવતરિ.
૧૫. મકાનનું આયોજન (૦૬ પ્રશ્નો, ૦૬ ગુણ)
➢ રે નયલેશન, ઉપધનયમો (Bylaws) , આયોજનના ધસદ્ધાંતો, પસથપેકટીવ, AutoCAD,
AutoCAD 2D અને 3D માટેના કમાન્દ્ડસ
૧૬. ઉપર્ુક્ગ ત ક્ષેત્રોમાં વતગમાન વલણો અને તાજેતરની પ્રગધતઓ
ખાસ નોંધ:
(૧) Part-A ના પ્રશ્નો ગજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
(૨) Part-B માટે ભાષા નીચે મજબ રહેશે.
(૧) ભારતન ં બંિારિ અને વતથમાન પ્રવાહોના પ્રશ્નો ગજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
(૨) ગજરાતી કોગ્મ્પ્રહેન્દ્શનના પ્રશ્નો માત્ર ગજરાતી ભાષામાં રહેશે.
(૩) અંગ્રેજી કોગ્મ્પ્રહેન્દ્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે.
(૪) શૈક્ષણિક લાયકાતને સંબધં િત ધવષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો ગજરાતી અને
અંગ્રેજી ભાષામાં રહેશે.
(૩) સંબધં િત મદ્દા (Topic) સામે દશાથવેલા ગિ સ ૂણચત ગિ છે . મંડળ દ્ારા જરૂર જિાયે તેમાં ફેરફારને
અવકાશ રહેલો છે . જે માટે મંડળ કોઈપિ જાતન ં કારિ આપવા બંિાયેલ ં નર્ી.
(૪) અભ્યાસિમન ં ગજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજિ માટે છે . ભાષાંતરના અર્થઘટનના રકસ્સામાં
અંગ્રેજી અભ્યાસિમમાં દશાથવેલ બાબતો આખરી ગિવાની રહેશે.
(૫) પરીક્ષાના પ્રશ્નો ગજરાતી અને અંગ્રેજી એમ બંન્ને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થિટન અંગેનો
પ્રશ્ન ઉપગ્સ્ર્ત ર્શે તો તે સંબિ
ં ે મંડળ દ્ારા સંબધં િત પ્રશ્નને ધ્યાને લઈ કરવામાં આવેલો ધનિથય આખરી
રહેશે.
(૬) સ્પિાથત્મક પરીક્ષાની પ્રોધવઝનલ આન્દ્સર કીની પ્રધસદ્ધદ્ધ બાદ સ્વૈન્છછક રીતે/ મળે લા વાંિાઓને ધ્યાને
લઈ ફાઈનલ આન્દ્સર કીની પ્રધસદ્ધદ્ધમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ ર્યેલા પ્રશ્નના
ગિની બાકી રહેલા પ્રશ્નના ગિભારમાં પ્રો-રે ટા (Pro-Rata) મજબ ગિતરી કરવામાં આવશે.
(૭) ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો-રે ટા અનસાર ફાળવેલ ગિભાર મજબ ગિ
આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-રે ટા મજબ જે ગિભાર આપવામાં આવેલો
હોય તેના 1/4 માકથ ઉમેદવારે મેળવેલ ગિમાંર્ી ઓછા કરવામાં આવશે.
સ્પિાથત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો ધવગતવાર કાયથિમ હવે પછી
મંડળની વેબસાઈટ પર મ ૂકવામાં આવશે. જેની સંબધં િત ઉમેદવારોને નોંિ લેવા આર્ી જિાવવામાં આવે
છે .
સ્થળ: ગાંધીનગર સણચવ
તારીખ:૨૫/૦૬/૨૦૨૫ ુ રાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગજ